23 ડિસેમ્બર સુધી અમદાવાદમાં `ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાનગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતનાં આકર્ષણો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 3 : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમ જ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના
સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ
ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત આગામી તારીખ 13થી 23 નવેમ્બર
2025 દરમિયાન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર…..