નિયમ બદલવાની તૈયારીમાં ટ્રમ્પ પ્રશાસન : ભારતીયોને થશે સૌથી વધુ અસર
નવી દિલ્હી, તા.5 : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન એચ-1બી અને એલ-1 વિઝાની અવધિ વધારવાની પ્રક્રિયા વધુ મોંઘી કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલાથી વિદેશી (ભારતીય સહિત) કુશળ કર્મચારીઓ ઉપર નિર્ભર.....