• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

કેદારનાથના કપાટ બંધ, ચારધામ યાત્રાને વિરામ

60 લાખ યાત્રાળુનો રેકૉર્ડ  

દહેરાદૂન, તા.12 : વૈદિક મંત્રોચાર વચ્ચે શાત્રોક્ત વિધિથી કેદારનાથ મંદિરના કપાટ શિયાળો શરૂ થતાં બુધવારથી બંધ કરવામાં આવ્યાં હતાં. ઉત્તરાખંડ સરકારના આંકડા અનુસાર એપ્રિલથી 11 નવેમ્બર સુધીમાં મંદિરમાં 19 લાખ શ્રદ્ધાળુ આવ્યાં હતાં. કપાટ બંધ કરવાની તૈયારી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. પૂજારીએ ધાર્મિક વિધિ સાથે ખાસ પૂજા-અર્ચના પણ કરી હતી. પરંપરા અનુસાર ભગવાનને પાલખીમાં બેસાડી ઉખીમઠમાં આવેલા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ