• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

બિહારમાં ભાજપ-જેડીયુ વચ્ચે તાલમેલનો અભાવ, બંગાળમાં અભિષેક બેનરજીના ઘર બહાર બુલડોઝર

સુપ્રીમ કોર્ટમાં એસઆઇઆરની સુનાવણી ઉપર નજર

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા.12 : દિવાળીના તહેવાર બાદ દિલ્હીમાં ફરીથી રાજકીય ઘટનાક્રમ શરૂ થયા છે. બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે તાલમેલના અભાવના સમાચાર વચ્ચે વડા પ્રધાન મોદીના પ્રસ્તાવિત બિહાર પ્રવાસની તૈયારીઓ એનડીએ દ્વારા ચાલી રહી છે. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના મહાસચિવ અભિષેક બેનરજીના આવાસ બહાર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ