નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : શ્રી રામ મંદિરમાં દાનની ચોરીના પ્રકરણ અંગે સત્તાધારીઓ ઉપર આક્રમણ તેજ બનાવતા કૉંગ્રેસ પક્ષે આજે કહ્યું છે કે તેના બધા નાણાકીય દસ્તાવેજો જાહેર કરવા જોઈએ, તપાસનો વ્યાપ વધારવામાં આવવો જોઈએ તેમ જ જેઓ દોષિત જણાય તે પ્રત્યેક વિરુદ્ધ કાનૂની પગલાં ભરાવા......