• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

સીમાંકન વિધેયક માટે સંસદનું વિશેષ સત્ર?

15થી 18 મતોની સરસાઈથી બંધારણીય સુધારો મંજૂર કરવાનો કેન્દ્રનો વ્યૂહ

નવી દિલ્હી, તા. 12 : લોકસભાની બેઠકોની  સંખ્યા  543થી વધારીને મહત્તમ 850 કરવાના બંધારણીય સુધારાના વિધેયકને મંજૂર કરાવવા માટે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની સરકાર વિશેષ અધિવેશન બોલાવે એવી શક્યતા છે. સત્તાધારી એનડીએમાં એવી ચર્ચા છે કે આ વિધેયક 15થી 18 મતોની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ