• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

મોદી સરકારના પગ નીચેથી જમીન સરકી રહી છે, સરકાર નહીં ટકે : સોનિયા

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. હું દૃઢતાપૂર્વક કહું છું કે આ સરકાર ટકવાની નથી. આ સરકાર દ્વારા લેવાતાં પગલાં સૂચવે છે કે તે બિનસલામત છે એમ કૉંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું છે. સોનિયા ગાંધીએ લખેલા પોતાના સ્મરણોના પુસ્તક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ