• શનિવાર, 21 નવેમ્બર, 2026

ધસમસતા અકવાને અચાનક માર્ગ બદલ્યો : આજે આંધ્ર-ઓરિસ્સામાં ટકરાશે

બપોરે તટથી ટકરાય ત્યારે 110 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની સંભાવના : બે રાજ્ય ઉચ્ચક જીવે

વિશાખાપટ્ટનમ, તા. 19 : દક્ષિણના રાજ્યોનો શ્વાસ અદ્ધર કરી દેનારા ચક્રવાતી તોફાન અકવાને રસ્તો બદલતાં હવે આવતીકાલે આંધ્રપ્રદેશ-ઓરિસ્સા વચ્ચે ટકરાશે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. તકેદારીના ભાગરૂપે ઓરિસ્સામાં 80 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. છ જિલ્લામાં 21મી તારીખ.....

ઇ-પેપરના નવા શુલ્ક