કેન્દ્ર સરકારે નિયમોમા કર્યા મોટા ફેરફાર
નવી દિલ્હી, તા. 19 : કેન્દ્ર સરકારે વાહનો માટેના પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર (પીયુસી)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નવાં બીએસ-6 (ભારત સ્ટેજ-6)વાળાં ખાનગી વાહનોને વારંવાર પીયુસી કરાવવું પડશે નહીં. સરકારે વાહનોના વપરાશ વર્ષના આધારે પીયુસી મર્યાદા બહાર.....