• સોમવાર, 06 મે, 2024

દિલ્હી સામે ગુજરાતનું એકમાત્ર લક્ષ્ય પાછલી હારનો હિસાબ ચૂકતે કરવો 

દિલ્હીની કમજોર કડી ઝડપી બૉલિંગ અને ગુજરાતની મિડલ ઓર્ડર 

નવી દિલ્હી, તા.23 : શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ મંગળવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે ગિલની ટીમનું એકમાત્ર લક્ષ્ય હશે હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હીના હાથે મળેલી 6 વિકેટની કારમી હારનો અરુણ જેટલી સ્ટેડિયમ પર હિસાબ...