• શનિવાર, 13 જૂન, 2026

ત્રિકોણીય વન ડે શ્રેણીમાં શ્રીલંકા સામે ઈન્ડિયા એ ટીમનો 8 રને રોમાંચક વિજય

દામ્બુલા તા.9 : ત્રિકોણીય વન ડે શ્રેણીના પ્રથમ મેચમાં રસાકસી બાદ શ્રીલંકા વિરૂધ્ધ ઇન્ડિયા ટીમનો 8 રને રોમાંચક વિજય થયો હતો. ઇન્ડિયા ટીમના 6 વિકેટે 277 રનના જવાબમાં શ્રીલંકા ટીમ.....

ઇ-પેપરના નવા શુલ્ક