• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

આઇસીસીએ પાક.ની તમામ શરતો નકારી : ક્રિકેટ બોર્ડને 24 કલાકનું આખરીનામું

ભારત સામેની મૅચનો બહિષ્કાર પાછો ખેંચવા પીસીબીની ત્રણ શરત

નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાનને આઇસીસી તરફથી વધુ એક ફટકો પડયો છે. ટી-20 વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન મેચને લઇને ચાલી રહેલ વિવાદ વચ્ચે આઇસીસીએ આજે પીસીબીએ મુકેલી તમામ શરતો ફગાવી દીધી હતી. બીજી તરફ બાંગલાદેશને થોડી રાહત મળી હોવાના રિપોર્ટ છે. આઇસીસીએ વર્લ્ડ કપ બહિષ્કાર પર તેની સામે કોઇ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ