• ગુરુવાર, 19 માર્ચ, 2026

દિલ્હી અને ઈન્દોરમાં આગની ઘટનામાં 17નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 18 : દિલ્હીના પાલમમાં અને મધ્ય પ્રદેશના ઈન્દોરમાં આગ લાગવાની ઘટનામાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈન્દોરમાં એક ઘરમાં કારને ચાર્જ કરતા સમયે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી અને જોતજોતામાં પૂરું મકાન ચપેટમાં આવ્યું હતું. જેમાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બન્ને બનાવ ઉપર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું…