• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

યુદ્ધ વચ્ચે અમેરિકા જશે ઈરાનના પ્રમુખ

સંયુક્ત રાષ્ટ્રની બેઠક માટે પેઝેશ્કિયનને અમેરિકાએ વિઝા આપ્યા

નવી દિલ્હી, તા.18: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા સાત મહિનાથી જંગ ચાલી રહી છે અને આમ છતાં ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન અને વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચી આગામી સપ્તાહમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્તરાષ્ટ્રની સાધારણ સભામાં સામેલ થવાનાં છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયે જણાવ્યા અનુસાર બન્ને નેતાઓને વિઝા આપી દેવામાં આવ્યા છે. યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ