સપ્ટેમ્બરમાં પણ વરસાદની ઘટ : અલ નિનોએ બગાડી સ્થિતિ
નવી દિલ્હી, તા. 18 : ભારત ચાલુ વર્ષે 17 વર્ષના સૌથી નબળા ચોમાસા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. મજબૂત થતા અલ નીનો વચ્ચે જૂનથી સપ્ટેમ્બરની ચોમાસામાં અત્યારસુધીમાં સામાન્યથી 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો વરસાદની આવી ઘટ યથાવત્ રહેશે તો 2009 પછી દેશનું સૌથી નબળું ચોમાસું બની શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના કહેવા પ્રમાણે ચોમાસાની....