ખૈબર પખ્તુંખ્વામાં મસ્જિદમાં ધડાકાથી 50થી વધુ ઘાયલ
ઇસ્લામાબાદ, તા. 18 : આતંકવાદને પોષવાનું પાપ કરી રહેલાં પાકિસ્તાનને તેની કિંમત ચૂકવવી પડી રહી છે. પાકના ખૈબર પખ્તુંખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાજ પર નિશાન સાધતાં મસ્જિદ માં આત્મઘાતી ધડાકો કરાયો હતો, જેમાં કમસેકમ 16 લોકોનાં મોત થયાં હતાં. આ લોહિયાળ આતંકવાદી હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ પોલીસ જવાન અને 11.....