• સોમવાર, 06 મે, 2024

સોના, ચાંદી અને તાંબામાં તેજીથી જરી ઉદ્યોગ આર્થિક સંકટમાં  

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 21 : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી, તાંબા સહિતની ધાતુના ભાવમાં થયેલા બેફામ ભાવવધારાને કારણે સુરતનો જરીઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. ઉદ્યોગકારોએ ભાવવધારો સિવાય છૂટકો નથી. ધી સુરત જરી મેન્યુફેક્ચરર એસોસીએશને તાબડતોબ બેઠક બોલવી વિવિધ પ્રકારની જરીના ભાવમાં રૂા. 30થી શરૂ કરીને....