• બુધવાર, 01 મે, 2024

`ભુલભુલૈયા થ્રી'માં માધુરી-વિદ્યા વચ્ચે ડાન્સની ટક્કર થશે  

કાર્તિક આર્યન સ્ટારર `ભુલભુલૈયા થ્રી' છાશવારે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ભુલભુલૈયા ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં મેકર્સે મોટા ફેરફારો કર્યા છે. `ભુલભુલૈયા ટુ'ની સફળતા બાદ મેકર્સે ત્રીજા ભાગ માટે પણ કાર્તિક આર્યનને સાઈન કર્યો છે. જોકે, વખતે મૂળ ફિલ્મમાં મંજુલિકાનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી વિદ્યા બાલનને પણ સ્થાન.....

ઇ-પેપરના નવા શુલ્ક