• બુધવાર, 01 મે, 2024

જિમ્મી શેરગિલની `રણનીતિ' જિઓ સિનેમા પર થશે સ્ટ્રીમ  

ભારતનું સૌથી મોટું ડિફેન્સ અૉપરેશનની રણનીતિ દર્શાવતા ફિક્શનલ વૉર રૂમ ડ્રામા `રણનીતિ: બાલાકોટ ઍન્ડ બિયોન્ડ'ને જિઓ સિનેમા પર 25મી એપ્રિલે સ્ટ્રીમ કરવામાં આવશે. સંતોષ સિંહ દિગ્દર્શિત સિરીઝમાં જિમ્મી શેરગિલ, લારા દત્તા, આશુતોષ રાણા, આશિષ વિદ્યાર્થી અને પ્રસન્ના જેવા કલાકારોનો સમાવેશ થાય....

ઇ-પેપરના નવા શુલ્ક