ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જને પ્રેક્ષકોએ ભારે ઉમળકાભેર આવકારી છે અને મોટી સંખ્યામાં લોકો તે જોવા જઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મમાં અભિનય કરનારા રિક્ષા ચાલક બદરુ ઈસ્લામ પાસે ફિલ્મ જોવાના પૈસા નથી. બદરુએ ફિલ્મના છેલ્લા દૃશ્યમાં અભિનય કર્યો છે. તેની એક વિડિયો ક્લીપ વાયરલ થઈ છે જેમાં તે કહે છે કે, મેં હજુ ફિલ્મ જોઈ.....