• શુક્રવાર, 27 માર્ચ, 2026

કૅનેડામાં ભણતા ભારતીય યુવાનની કરપીણ હત્યા

નવી દિલ્હી, તા. 26 : કેનેડામાં ઉજ્જૈનના વિદ્યાર્થી ગુરકીરતાસિંહ મનોચાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ મૃતકનો પરિવાર કેન્દ્ર સરકાર અને કેનેડિયન સરકારોને તેમના પુત્રના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે મેળવવામાં મદદ કરવા વિનંતી કરી રહ્યો છે. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે વિદ્યાર્થીના નિવાસસ્થાનની મુલાકાત....