નવી દિલ્હી, તા. 26 : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ફરી એક વખત ટેકનિકલ પરેશાનીના કારણે ચર્ચામાં આવ્યું હતું. ભારત સહિત દુનિયાભરના યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, પ્લેટફોર્મ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. લોકોને ફીડ લોડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, નવી પોસ્ટ જોવા મળી રહી નહોતી અને અમુક મામલામાં....