• શુક્રવાર, 27 માર્ચ, 2026

મુંબઈની બે શાળામાં ગરબા વિષયનો કરાયો સમાવેશ

સોની બંધુના પ્રયાસથી નવી શિક્ષણ નીતિમાં પરીક્ષા લેવાશે 

કનૈયાલાલ જોશી તરફથી 

મુંબઈ, તા.26 : કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં કૉ-કરીક્યુલમ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવા સમાચાર એ છે કે `ગરબા'નો વિષય તેમાં સમાવિષ્ટ કરાયો છે. નવી શિક્ષણ નીતિમાં ગરબા વિષયને અભ્યાસક્રમમાં માન્યતા આપવામાં આવી તેનો સંપૂર્ણ શ્રેય ગુજરાતી કલાકાર બંધુઓ જીગર....