વૈશ્વિક ફિલ્મ સમારંભોમાં પ્રશંસા પામ્યા બાદ હવે ભારતમાં ફિલ્મ મર્સી રજૂ થશે. જોકે, આ ફિલ્મની પહેલી ઝલક 27મી માર્ચથી ફિલ્મ ધુરંધર : ધ રિવેન્જની સાથે જોવા મળશે. ઈચ્છામૃત્યુ જેવા સંવેદનશીલ વિષય પર આધારિત છે અને પરિવારની ભાવના, જવાબદારી તથા મુશ્કેલ નિર્ણયોની થતી તપાસ આ ફિલ્મમાં દર્શાવાઈ....