યુદ્ધગ્રસ્ત ઈરાની નાગરિકોની મદદનું અભિયાન છેડાતાં ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ
શ્રીનગર, તા.
26 : કાશ્મીર ખીણમાં યુદ્ધગ્રસ્ત ઈરાનના સમર્થનમાં કરોડો રૂપિયાનો ફાળો એકઠો કરાયો
છે. આ સમાચાર બાદ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં
18 કરોડ રૂપિયાનું દાન ભેગું કરી દેવાયું છે. આ પૈસાનો ઉપયોગ આતંકવાદને આર્થિક મદદ
માટે થવાની આશંકા....