• શુક્રવાર, 27 માર્ચ, 2026

આ વખતે આઇપીએલનો ઉદ્ઘાટન સમારંભ નહીં

બીસીસીઆઇનો સંવેદનશીલ નિર્ણય

નાસભાગની ઘટનાના 11 મૃતકને શ્રદ્ધાંજલિ અપાશે : સમાપન સમારોહનું ભવ્ય આયોજન

નવી દિલ્હી, તા.26: બીસીસીઆઇ દ્રારા આઇપીએલ-2026 સીઝનના પ્રારંભ અગાઉ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગયા વર્ષે આરસીબીની પહેલી ખિતાબી જીત પછીની ઉજવણીમાં બેંગ્લુરુમાં ભાગદોડ થઇ હતી. જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના કારણે આ વર્ષે આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે....