• શુક્રવાર, 27 માર્ચ, 2026

લંડન જતી ઍર ઈન્ડિયાની ફલાઈટે સાઉદીથી લીધો યુ-ટર્ન

નવી દિલ્હી, તા. 26 : એક ઈન્ડિયાની લંડન જઈ રહેલી ફલાઈટ (એઆઈ-111) ગુરૂવારે બપોરે ટેક્નીકલ ખરાબીના કારણે લગભગ 7 કલાકની ઉડાન બાદ દિલ્હી પરત ફરી હતી. ફલાઈટરડારમાંથી મળતી વિગત પ્રમાણે હીથ્રો એરપોર્ટ તરફ જઈ રહેલું એ350 વિમાન સાઉદી અરબના હવાઈ ક્ષેત્રની ઉપર પહોંચ્યા બાદ પરત ફરી ગયું....