મંગેતર આકૃતિને લકી ચાર્મ માને છે : આઇપીએલમાં સફળ વાપસીનો વિશ્વાસ
નવી દિલ્હી, તા.26:
પૃથ્વી શોની કેરિયર પાછલા ઘણા સમયથી ડામાડોળ રહી છે. હવે તે ધીરે ધીરે અને મકકમ ગતિએ
પુનરાગમન કરી રહ્યો છે. મુંબઇ છોડીને હવે મહારાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી
રહેલ પૃથ્વી શો આ વખતે આઇપીએલ રમશે. દિલ્હી કેપિટલ્સે 75 લાખના કરાર સાથે પૃથ્વીનો
હાથ પકડયો છે. પોતાની તૈયાર અને માનસિક સ્થિતિ પર....