• શુક્રવાર, 27 માર્ચ, 2026

દિલ્હીમાં ભગવાન સ્વામિનારાયણની 108 ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

નવી દિલ્હી, તા. 26 :  વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળ સ્વરૂપે ચાર માસ.....