વિવેક દાસ ચૌધરીના દિગ્દર્શનમાં બનેલી ડાર્ક કૉમેડી ફિલ્મ ટૉસ્ટર સીધી ઓટીટી પર રજૂ થશે. રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની આ ફિલ્મ 15મી એપ્રિલે નેટફ્લિક્સ પર રજૂ થશે. આ જાહેરાત કરવા સાથે ફિલ્મનું નવું પોસ્ટર બહાર પડયું છે જેમાં લખ્યું છે, મૉનૉલૉગ સાંભળ્યો ને? હવે ટૉસ્ટ કૉમેડી થશે. ટૉસ્ટર માત્ર રાજકુમારના અભિનય નહીં પણ....