• શુક્રવાર, 27 માર્ચ, 2026

મેટાને 3141 કરોડનો જંગી દંડ

અમેરિકી અદાલતનો મહત્ત્વનો ચુકાદો : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બાળકો માટે સુરક્ષિત નથી

વોશિંગ્ટન, તા. 26 : અમેરિકાની એક અદાલતે ઐતિહાસિક ફેંસલો આપતાં `મેટા'ને ઓનલાઈન પડકારોથી બાળકોને બચાવવામાં નિષ્ફળ રહેવાના દોષી માનતાં 3141 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો હતો. ન્યૂ મેક્સિકો જ્યૂરીએ કહ્યું હતું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બાળકો માટે સુરક્ષિત નથી. આ મંચો પર અશ્લીલ વીડિયો, તસવીરો, માનવ તસ્કરી, ખોટી....