• શુક્રવાર, 27 માર્ચ, 2026

ત્રણ ટન રત્નાગિરિ આફૂસની અમેરિકા અને સિંગાપોરમાં નિકાસ

કેરીના ભાવ અને ભાડાં બમણાં : નિકાસકારોની સરકારી રાહતની માગણી

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 26 : ઈરાન-ઇઝરાયલ-અમેરિકા યુદ્ધથી આકાશમાં ઉડતા અગનગોળા, આકાશને આંબતા  ભાડાં તથા સ્થાનિક ઊંચા ભાવ છતાં નવી મુંબઈના નિકાસકારે આજે 1200 કિલો રત્નાગિરિની આફૂસ કેરીનું એક શિપમેન્ટ અમેરિકા અને 1800 કિલોનું શિપમેન્ટ સિંગાપોર રવાના કર્યું હતું. વાશીના ફળ અને શાકભાજીના નિકાસકાર પ્રકાશ ખખ્ખરે....