મુંબઈ, તા. 26 (એજન્સીસ) : ઈરાને એવો નિર્દેશ આપ્યો હતો કે તે અમેરિકા સાથે સીધી વાતચીત કરવા માગતું નથી તેના કારણે ગુરુવારે એશિયા પેસિફિક બજારો ઘટયાં હતાં. આમ છતાં ઈરાન અમેરિકાની યુદ્ધનો અંત લાવવાની દરખાસ્તનું વિશ્લેષણ કરી રહ્યું છે એમ ઈરાનના વિદેશપ્રધાને જણાવ્યું હતું. કોઈ મધ્યસ્થીઓ મારફત બે દેશો વચ્ચે સંદેશાઓની આપ-લે થાય....