યેઉરના જંગલમાં ઉપદ્રવીઓને ઝબ્બે કરવા વન વિભાગ સક્રિય
મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : થાણે જિલ્લાના યેઉરના જંગલમાં ત્રણ વાંદરાને તીક્ષ્ણ તીરથી ઇજા પહોંચાડવાના કેસની તપાસ વન વિભાગે શરૂ કરી આરોપીઓ વિશે માહિતી આપનારાને રૂા. 25,000 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. વન વિભાગ તરફથી જણાવાયું હતું કે છેલ્લાં બે દિવસમાં એક વાંદરાને ગળા ઉપર, એકને જડબાં