નવી દિલ્હી, તા. 26 : કેરળના તિરુવનંતપુરમમાં એક એઆઇ જનરેટેડ વીડિયો અંગે મોટો વિવાદ શરૂ થયો છે. આ વીડિયોમાં પીએમ મોદી અને ચૂંટણી પંચને કથિત રીતે ભ્રામક અને અપમાનજનક રીતે બતાવવામાં આવ્યા હતા. આ મામલે કેરળ પોલીસની સાઇબર વિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને એક યુઝર હેન્ડલ સામે કેસ નોંધ્યો.....