અન્ન અને ઔષધ પ્રશાસન પ્રધાનને બરતરફ કરવા કૉંગ્રેસની માગ
મુંબઈ, તા.
26 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર વિધાન ભવનમાં ઢોંગી બાબા અશોક ખરાતના રાજકારણીઓ સાથેના સંબંધોના
મામલે હોબાળો શાંત નથી પડયો ત્યાં વધુ એક પ્રધાનની વાયરલ વિડિયો ક્લિપથી રાજ્યનું રાજકારણ
ગરમાયું છે. રાજ્યના અન્ન અને ઔષધ પ્રશાસન પ્રધાન નરહરિ ઝિરવાલનો પોતાના સત્તાવાર નિવાસસ્થાને
મહિલા....