ફેક એકાઉન્ટસ અને તેનાથી થતી અવૈધ પ્રવૃત્તિઓ રોકવા કેવાયસી નિયમ લાગુ કરવાની વિચારણા
નવી દિલ્હી, તા.
26 : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અથવા એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગમાં
મોટો બદલાવ આવી શકે છે. કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ્સને ખતમ કરવા
માટે કેવાયસી નિયમ લાગુ કરવાની વિચારણા કરી રહી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ઉપર
ફર્જી પ્રોફાઈલ, ફ્રોડ અને....