મે મહિનામાં કરશે શી ઝિનપિંગ સાથે મુલાકાત
નવી દિલ્હી, તા.
26 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મે મહિનામાં ચીનના પ્રવાસે જવાની તૈયારીમાં
છે. તેઓ બીજિંગમાં 14 અને 15 મેના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે મુલાકાત કરશે. છેલ્લા
આઠ વર્ષમાં આ અમેરિકી રાષ્ટ્રપતિનો પહેલો ચીન પ્રવાસ બનશે. આ પહેલા ઘણી વખત અમેરિકી
રાષ્ટ્રપતિના ચીન પ્રવાસની યોજના બની....