• ગુરુવાર, 12 જૂન, 2025

મીરા રોડમાં વ્યાપક કાર્યવાહીમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મીરા રોડના મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવેને અડીને આવેલા કાશીગાંવ અને દહિસર ટોલનાકા પાસેના પેણકરપાડા અને કાજુપાડા વિસ્તારમાં ગેરકાયદે બાંધવામાં આવેલાં અનેક બાંધકામ પર વ્યાપક કાર્યવાહી કરી મંગળવારે તોડી પડાયા હતા. કેટલાક લોકોએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના રૂમ બાંધી હોવાની માહિતી....