• શનિવાર, 26 જુલાઈ, 2025

હવામાં ગોળીબાર કરવાના આરોપસર નેતાના ભાઈ સહિત ત્રણની ધરપકડ

મુંબઈ, તા. 24 (પીટીઆઈ): પુણેમાં ડાન્સ પર્ફોમન્સ દરમિયાન હવામાં ગોળીબાર કરવા બદલ એનસીપી (અજિત પવાર જૂથ)ના વિધાનસભ્યના ભાઈ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે મોડી સાંજે પુણે......