• શનિવાર, 26 જુલાઈ, 2025

સુપ્રીમ કોર્ટના આદેશને એકનાથ શિંદેએ આવકાર્યો

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : મુંબઈમાં જુલાઈ, 2006માં ટ્રેનોમાં થયેલા બોમ્બધડાકાના 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતે આપેલા સ્થગિત આદેશને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય.....