• શનિવાર, 26 જુલાઈ, 2025

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સર્વે પૂર્ણતાના આરે : રહેવાસીઓનો સારો પ્રતિસાદ

મુંબઈ, તા. 24 : ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ઉછઙ)ના સર્વેક્ષણનો તબક્કો પૂરો થઈ રહ્યો છે, ત્યારે નોંધપાત્ર સંખ્યામાં રહેવાસીઓ, જેઓ અગાઉ ચૂકી ગયા હતા અથવા ભાગ લીધો ન હતો, તેઓ સમાવેશ માટે પ્રોજેક્ટની....