• શનિવાર, 26 જુલાઈ, 2025

ભાષાને નામે મારામારી કરનારાઓ સામે કાર્યવાહી થશે : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ભાષા એ સંવાદનું માધ્યમ છે તે વિવાદનું કારણ બની શકે નહીં. મહારાષ્ટ્રમાં મરાઠી બોલાવી જ જોઇએ પણ બીજી ભારતીય ભાષાનું પણ માન જળવાવું જોઇએ. ભાષાને નામે ઝઘડો કે મારામારી કરનારાઓ......