• શનિવાર, 26 જુલાઈ, 2025

કબૂતરની ચરકથી બીમારી ફેલાતી હોવાના નક્કર પુરાવા રજૂ કરો : કોર્ટ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 24 : કબૂતરની ચરકથી શ્વાસ સંબંધી બીમારી થતી હોવાનો દાવો કરી રાજ્ય સરકારે લોકોની આરોગ્યની ચિંતા આગળ ધરી મુંબઈનાં કબૂતરખાનાં બંધ કરવાનો આદેશ આપ્યા બાદથી મુંબઈ પાલિકાએ કબૂતરખાનાં......