મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં મોટરકારમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી હોવાનો દાવો કરીને શિવસેનાના વિધાનસભ્ય નિલેશ રાણેએ ઉમેર્યું છે કે રોકડ રકમના વિતરણ પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ કરવાની જરૂર નથી. નિલેશ રાણેએ સોમવારે રાત્રે મોટા પ્રમાણમાં રોકડ રકમ લઈ જતાં વાહનનો વીડિયો…..