• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મુંબઈમાં જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 1,35,807 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન

સ્ટૅમ્પ ડયૂટીની આવક રૂા. 12,224 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : જાન્યુઆરીથી નવેમ્બર 2025 દરમિયાન 11 મહિનામાં મુંબઈમાં કુલ 1,35,807 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે, જે ગયા વર્ષના આ સમયગાળા કરતાં પાંચ ટકા વધારે છે. 11 મહિનામાં સ્ટેમ્પ ડયૂટીની આવક 11 ટકા વધીને રૂા. 12,224 કરોડની થઈ છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂા. 11,007 કરોડની થઈ…..

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ