અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
15 (પી.ટી.આઇ) : મુંબઈ મહાનગર પાલિકાની આઠ વર્ષ બાદ આવેલી ચૂંટણીઓમાં પોતાના જનપ્રતિનિધિને
પસંદ કરવા માટે મતદાન મથકો સુધી પહોંચેલા સંખ્યાબંધ મુંબઈગરાઓને મતદાન માટે ઠેર-ઠેર
ભટકવું પડ્યું હોવાના કિસ્સા જોવા મળ્યા હતા. મતદારયાદીમાંથી નામ ગુમ થવાની, છપાયેલી
મતદારયાદીઓમાં બૂથ….