• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ટુ વ્હીલરનું વેચાણ 39.50 ટકા વધ્યું 15 લાખ કરતાં વધુ ટુ વ્હીલરનું વેચાણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઇએએમ, સિયામ)ના રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2025માં ટુ વ્હીલરનું સ્થાનિક વેચાણ 39.50 ટકા વધીને 15,41,036 એકમ જેટલું થયું છે. જે ડિસેમ્બર 2024માં 11,05,565 યુનિટ જેટલું થયું હતું. સિયામના રિપોર્ટ મુજબ સ્કૂટરનું વેચાણ 4,18,665….