• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મતદારની આંગળી પરની શાહી ભૂંસી શકાતી હોવાના વીડિયો વાયરલ

મુંબઈ પાલિકાએ નકાર્યા દાવાઓ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મુંબઈ પાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ હતું ત્યારે આજે સોશિયલ મીડિયા ઉપર મતદારો, રાજકારણીઓ અને મીડિયાકર્મીઓએ એસીટોન નામના રસાયણથી આંગળી ઉપર સાહીનું નિશાન ભૂસી શકાતું હોવાના અનેક વીડિયો મૂક્યા હતા. જોકે, મુંબઈ પાલિકાએ સાહીનું નિશાન ભુસાઈ જતું હોવાનો ઇનકાર કર્યો….