મતદાન કેન્દ્રમાં ચાર ઉમેદવારના કાર્ડ સાથે જોવા મળ્યા
મુંબઈ, તા.
15 : મીરા રોડના શાંતિનગર વૉર્ડ ક્રમાંક 20ના મતદાન કેન્દ્રમાં ભાજપના ઉમેદવારના પ્રતિનિધિઓએ
છાતી પર ચારેય ભાજપના ઉમેદાવારોના ક્રમવાર નામ લખેલા કાર્ડ લગાવ્યા હોવાની માહિતી મળી
હતી. જેના વિરોધમાં મનસે ઉમેદવારે કાર્યવાહીની માગણી કરી હતી. શાંતિનગરના મતદાન કેન્દ્રમાં
સવારથી મતદાનની….